બે બાળકોની માતા હોવા છતા પણ ખૂબ જ હોટ અને સ્લિમ છે આ અભિનેત્રી, જુવો તેની સુંદર તસવીરો

Uncategorized

ફિલ્મ જગતમાં એવી ઘણી અભિનેત્રીઓ છે. જે માત્ર તેના કામોથી જ લોકોના દિલ પર રાજ નથી કરતી, પરંતુ તે હુસ્નની મલ્લિકા પણ છે. જેના કારણે પણ તેને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને સ્નેહ મળે છે. જોકે આપણે મોટાભાગે જ્યારે ફિલ્મી પડદા પર કોઈ અભિનેત્રીને જોઈએ છીએ તો તે તેનો રિયલ લુક નથી હોતો. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે. જે માત્ર ફિલ્મના સેટ પર મેકઅપમાં જ જોવામાં સુંદર લગે છે. સાથે જ કેટલીક અભિનેત્રીઓ એવી પણ હોય છે જે પડદાની સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ જ આકર્ષક અને સુંદર દેખાઈ છે. આટલું જ નહિં કેટલીક લગ્ન થયા પછી અને બાળકો થયા પછી પણ પોતાની સુંદરતા જાળવી રાખવામાં સફળ રહે છે. આવી જ એક અભિનેત્રી છે કાવ્યા માધવન.

જણાવી દઈએ કે મલયાલમ અભિનેત્રી કાવ્યા માધવને બે બાળકો છે અને તેણે 2005 માં મલયાલમ ડિરેક્ટર સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં તે ખૂબ જ સફળ અને સારી જીંદગી જીવી રહી છે. જણાવી દઈએ કે તેમણે 36 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. ચાલો જાણીએ તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

કાવ્યા માધવને બાળ કલાકાર તરીકે ફિલ્મી દુનિયામાં 1991 માં પ્રવેશ કર્યો હતો. કાવ્યા માધવને 18 વર્ષની ઉંમરમાં મોડેલિંગ શરૂ કર્યું હતું. ત્યાર પછી તેને ઘણી કન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરવાની તક મળી અને તેની સુંદરતાના આધારે તે ફિલ્મી દુનિયા પર છવાઈ ગઈ. કાવ્યા માધવન 36 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે અને તેનું હોટ ફિગર તેને ખૂબ આકર્ષક બનાવે છે અને જે પણ તેને જુવે છે તે તેના દીવાના બની જાય છે.

આ ઉપરાંત જણાવી દઈએ કે કાવ્યા માધવન કન્નડ ફિલ્મ અભિનેત્રી છે અને તેણે કન્નડ અને તમિલ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. તેની કારકિર્દીની પહેલી ફિલ્મ 1999 માં આવી અને તે એક સુપરહિટ હિરોઇન બની ગઈ, ત્યાર પછી કાવ્યા માધવન આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત બની ગઈ.

જણાવી દઈએ કે કાવ્યા માધવન કન્નડ ફિલ્મ અભિનેત્રી છે અને તેણે કન્નડ અને તમિલ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. જણાવી દઈએ કે કાવ્યા માધવનના બે લગ્ન થઈ ચુક્યા છે અને તેના બે બાળકો છે. તેના પહેલા લગ્ન અભિનેતા નિશાળચંદ્ર સાથે થયા હતા. ત્યાર પછી તેમના વર્ષ 2011 માં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર પછી તેણે 2016 માં દિલીપ સાથે લગ્ન કર્યા. દિલીપ-કાવ્યા માધવનની એક પુત્રી છે, જેનું નામ મહાલક્ષ્મી છે.

આજે કાવ્યા માધવન મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઉદ્યોગની સૌથી સફળ અભિનેત્રીમાંથી એક છે. કાવ્યા પણ કેરળના કોચિનમાં લક્ષ્યા નામની બુટીકની માલિક પણ છે તેણે ઘણી પ્રખ્યાત ફિલ્મો જેમ કે ડાર્લિંગ ડાર્લિંગ, થેનકાસિપટ્ટનમ, મીસા માધવન વગેરે જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે.

જણાવી દઈએ કે કાવ્યાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી.એ.ની ડીગ્રી પૂર્ણ કરી છે. કાવ્યાની પુત્રીનો જન્મ 19 ઓક્ટોબર 2018 માં થયો હતો. તે ભારતીય ફિલ્મ અભિનેત્રી તેમ જ પ્લેબેક સિંગર, સિંગર અને ડાંસર છે, જે મલયાલમ અને તમિલ ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતી છે.