સ્વતંત્રતા દિવસ: બોલિવૂડના 10 તાબડતોડ ડાયલોગ્સ જે સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે

મનોરંજન
 • આજે, આખો ભારત દેશ 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને મહાન નેતાઓ અને અભિનેતાઓ સુધી દરેક વ્યક્તિ દેશભક્તિના રંગમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે. દેશભક્તિ બતાવવામાં બોલિવૂડ પણ પાછળ રહેતું નથી.અહીં તમને આવી ઘણી ફિલ્મો મળશે જે દેશભક્તિથી ભરપૂર છે. આમાંની કેટલીક ફિલ્મો એટલી સુંદર હોય છે કે દર્શકો તેમને ફરીથી જોવાનું પસંદ કરે છે. આજે અમે તમને તે ફિલ્મોના ડાયલોગ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારી અંદર પણ દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે.આ ડાયલોગ્સ જ્યારે ઓનસ્ક્રીન બોલવામાં આવ્યા હતા ત્યારે દરેક ભારતીયને ગર્વ થયો હતો. તો ચાલો આપણે કોઈ પણ વિલંબ કર્યા વિના આ દેશભક્તિના ડાયલોગ્સ વાંચીએ.
 • ગદર એક પ્રેમ કથા

 • 2001 માં આવેલી ગદર ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ રહી હતી. આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સની દેઓલે એક ખૂબ જ જોરદાર ડાયલોગ બોલ્યો હતો. તે આજ સુધી ફેમસ છે.આ ડાયલોગ છે -‘હમારા હિંદુસ્તાન જિંદાબાદ થા,જિંદાબાદ હૈ,ઔર જિંદાબાદ રહેગા.’
 • ઇંડિયન

 • 2001 માં આવેલી ઇંડિયન ફિલ્મમાં શિલ્પા શેટ્ટી અને સની દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં સનીનો ડાયલોગ કંઈક એવો હતો કે – ‘ચાહે હમે એક વક્ત કી રોટી ના મિલે,બદન પે કપડે ન હો,સર પે છત ના હો…લેકિન જબ દેશ કી આન કી બાત આતી હૈ…તબ હમ જાન કી બાજી લગા દેતે હૈં…’ આ ફિલ્મમાં બીજો એક સરસ ડાયલોગ હતો જે સની દેઓલ બોલ્યો હતો. આ કંઈક એવો હતો- ‘હમ હાથ મિલાના ભી જાનતે હૈ,હાથ ઉખાડના ભી ..હમ ગાંધી કો પૂજતે હૈં ચંદ્ર શેખર આજાદ કો ભી.’
 • અબ તુમ્હારે હવાલે વતન સાથિઓ

 • 2004 માં આવેલી ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિઓ’ફિલ્મમાં  અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન અને બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં અક્ષયનો એક સુંદર ડાયલોગ હતો- ‘આઓ જુક કર સલામ કારે,ઉન્હોને જિનકે હિસ્સે મેં યે મુકામ આયા હૈ..કિસ કદર ખુશ નસીબ હૈ વો લોગ… ખૂન જિનકા વતન કે કામ આતા હૈ…’
 • ક્રાંતિવીર

 • 1994 માં આવેલી ક્રાંતિવીરમાં નાના પાટેકર અને ડિમ્પલ કાપડિયા મહત્વની ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં નાના પાટેકરે ખૂબ સારો ડાયલોગ બોલ્ય હતો-‘ યે મુસલમાન કા ખૂન,યે હિંદુ કા ખૂન..અબ બતા કૌન મુસલમાન કા…કૌન હિંદુ કા,બતા!’
 • બોર્ડર

 • 1997માં આવેલી બોર્ડર ફિલ્મ વિશે દર્ક વ્યક્તિ જાણે છે. આ ફિલ્મમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી સહિત ઘણા કલાકાર હતા. ફિલ્મમાં સની દેઓલે એક અદભૂત ડાયલોગ બોલ્યો હતો જે કંઈક આવો છે -‘હમ તો કિસી દૂસરે કી ધરતી પર નજર ભી નહિં ડાલતે.. લેકિન ઇતને નાલાયક ભી નહિં.. કોઈ હમારી ધરતી માઁ પર નજર ડાલે ઔર હમ ચુપ-ચાપ દેખતે રહે.’
 • ચક દે ઇંડિય

 • 2007 માં આવેલી ‘ચક દે ઈન્ડિયન્સ’માં શાહરૂખ ખાન નો એક ખૂબ સરસ ડાયલોગ છે -‘મુજે સ્ટેટ કે નામ સુનાઈ નહિં દેતે ઔર દિખાઈ ભી નહિં દેતે..સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈં ઇંડિયા’
 • રાજી

 • 2018 માં રિલીઝ થયેલી ‘રાજી’માં આલિયા ભટ્ટનો એક સુંદર ડાયલોગ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ડાયલોગ છે -‘હમારે ઇતિહાસ મેં એસે કઈ લોગ હૈં જિન્હે કોઈ ઈનામ,કોઈ મેડલ નહિં મિલા. હમ ઉનકા નામ તક નહિં જાનતે.ના હી ઉન્હેં પહચાનતે હૈં.સિર્ફ વતન કે જંડે પર અપની યાદ છોડ જાતે હૈં.’
 • હોલીડે

 • અક્ષય કુમારે હોલિડે ફિલ્મમાં એક ડાયલોગ બોલ્યો હતો,’રીલિજન વાલા જો કોલમ હોતા હૈ,ઉસમેં હમ બોલ્ડ મેં ઇંડિયન લિખતે હૈં.’
 • માઁ તુજે સલામ

 • 2002 માં આવેલી માઁ તુજે સલામ માં સની દેઓલ અને અરબાઝ ખાન હતા. આમાં અરબાઝે એક સુંદર ડાયલોગ બોલ્યો હતો-‘દૂધ માંગોગે તો ખીર દેંગે… કશ્મીર માંગોગે તો ચીર દેંગે’

106 thoughts on “સ્વતંત્રતા દિવસ: બોલિવૂડના 10 તાબડતોડ ડાયલોગ્સ જે સાંભળીને દેશભક્તિની ભાવના જાગૃત થઈ જશે

 1. Heya just wanted to give you a quick heads up and let you know a few of theimages aren’t loading properly. I’m not sure why but I think its alinking issue. I’ve tried it in two different browsers and both show the same results.

 2. Hey! I could have sworn I’ve been to this blog before but after browsing through some of the post I realized it’s newto me. Anyways, I’m definitely delighted I found it and I’ll be book-marking and checking back frequently!

 3. Everyone loves what you guys tend to be up too. This type of clever work andexposure! Keep up the wonderful works guys I’ve added you guys to my personal blogroll.

 4. You can certainly see your expertise within the paintings you write. The sector hopes for more passionate writers like you who are not afraid to mention how they believe. Always follow your heart.

 5. Hi, I do believe this is a great blog. I stumbledupon it 😉 I will come back yet again since I saved as a favorite it.Money and freedom is the greatest way to change, may you be richand continue to help others.

 6. Great post. I was checking constantly this blog and I am impressed!Extremely helpful info specially the last part 🙂 I care for such information much.I was looking for this particular info for a long time. Thank you and good luck.

 7. I just like the helpful info you supply for your articles.
  I’ll bookmark your weblog and take a look at again right here regularly.
  I am fairly certain I’ll learn many new stuff proper
  here! Best of luck for the next!

 8. My partner and I stumbled over here coming from a different web address and thought I may as well check things out.
  I like what I see so now i’m following you. Look
  forward to finding out about your web page for a second time.

 9. Good day very cool web site!! Man .. Excellent ..
  Superb .. I’ll bookmark your website and take the feeds additionally?
  I am satisfied to seek out a lot of helpful information right here in the post, we’d like develop more techniques on this regard, thank you for sharing.
  . . . . .

 10. Write more, thats all I have to say. Literally, it
  seems as though you relied on the video to make your point.

  You definitely know what youre talking about, why waste your intelligence on just posting videos to your site when you
  could be giving us something informative to read?

 11. An outstanding share! I have just forwarded this onto a co-worker who has been doing a little homework on this.
  And he in fact ordered me lunch because I found it for him…
  lol. So allow me to reword this…. Thanks for the
  meal!! But yeah, thanx for spending time to discuss this issue here on your web site.

 12. จริงๆเล่นมาหลายเว็บเลยจ้ะครับผม ส่วนมากก็จ่ายจริงครับ แต่ที่ต่างเป็นบางเว็บไซต์เวลาฝาก-ถอนควรต้องผ่านตัวแทนครับผม จำเป็นจะต้องแคปจอส่งให้พนักงาน ผมว่าป่วยหนักเลย มี UFABET นี่แหละครับผม ผมว่าระบบดีสุดเลย ฝากถอนอัตโนมัติทำเองได้เลยขอรับ

 13. Pretty component of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I acquire in fact loved account your
  weblog posts. Any way I’ll be subscribing for
  your augment and even I fulfillment you access constantly rapidly.

 14. Hmm is anyone else having problems with the images on this blog loading?I’m trying to find out if its a problem on my end orif it’s the blog. Any responses would be greatlyappreciated.

 15. วันนี้ถ้าหากต้องการจะพนันบอล ไม่ว่าจะเป็นบอลคนเดียว บอลสเต็ป บอลสด ก็สามารถทำเป็นกล้วยๆโดยไม่ต้องเดินทางไปโต๊ะบอลให้ยุ่งยาก แค่เพียงเข้ามาที่ UFABET คุณก็สามารถร่วมบันเทิงใจกับเราได้โดยทันที ฝากถอนอัตโนมัติไม่ยุ่งยากสะดวกเร็วทันใจไม่เป็นอันตราย

Leave a Reply

Your email address will not be published.