સુશાંતના ઘરે થયેલી પૂજાનો વીડિયો થયો વાયરલ, પંડિતે કર્યો રિયા વિશે મોટો ખુલાસો જાણો વિગતે..

મનોરંજન
 • અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે તેની હોંશિયારીને કારણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સારી ઓળખાણ બનાવી છે. અભિનેતા સુશાંતની ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે. અચાનક અભિનેતા સુશાંતની વિદાયથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ તેમજ ચાહકોને આંચકો લાગ્યો છે.જેમ-જેમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસની તપાસ થઈ રહી છે તેમ-તેમ આ કેસ ઉલજી રહ્યો છે.અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત લગભગ 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા અને તેની સારવાર પણ કરાવી રહ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના ઘરે ડિપ્રેશનની ગોળીઓ પણ મળી આવી હતી. મુંબઇ પોલીસે એવું કહ્યું છે કે સુશાંતે આત્મહત્યા કરી છે, પરંતુ પરિવારના લોકો આ માનવા બિલકુલ તૈયાર નથી કે તેનો પુત્ર આત્મહત્યા જેવું પગલું ભરી શકે.ચાહકો અને પરિવારના સભ્યો ઘણા સમયથી સુશાંતના કેસની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હવે સુશાંત કેસ સીબીઆઈના હાથમાં આવી ગયો છે અને કેસની તપાસ ચાલી રહી છે.

 • સોશિયલ મીડિયા પર ચાહકો સતત સુશાંતના જૂના વીડિયો અને ફોટો શેર કરીને તેમની યાદોને તાજી કરી રહ્યા છે. લોકો હજી પણ માનવા તૈયાર નથી કે સુશાંત આપણી વચ્ચે રહ્યો નથી. આ દરમિયાન સુશાંતનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત પૂજા કરતા દેખાઈ રહ્યા છે. સુશાંતના આ વીડિયોને લઈને વિવિધ વાતો સામે આવી રહી છે.તમને જણાવી દઈએ કે આ પૂજા પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી અને તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન ઘણાં ખુલાસા કર્યા છે.

 • અહેવાલ મુજબ કહેવામાં આવી રહ્યું છે કે આ પૂજા બાંદ્રામાં સુશાંતસિંહ રાજપૂતના ઘરે કરવામાં આવી હતી. સુશાંતનું ઘર કેપ્રી હાઇટ્સ બિલ્ડિંગના 15 મા માળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘરમાં રુદ્રાભિષેક પૂજા કરવામાં આવી હતી. આ પૂજા સુખ, શાંતિ, વૈભવ અને સંપત્તિની પ્રાપ્તિ માટે કરવામાં આવી હતી. આ પૂજા દરમિયાન એક નટરાજની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી. સુશાંતના ઘરની આ પૂજાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
 • પંડિતનો ખુલાસો – રિયા પૂજામાં સામેલ ન હતી

 • તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના ઘરે થયેલી પૂજા પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી. તેઓ કહે છે કે પૂજા દરમિયાન રિયા ચક્રવર્તી ત્યાં હાજર ન હતી. પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રી અનુસાર આ પૂજામાં સુશાંતસિંહ રાજપૂત,  સુશાંતના ઘરના અન્ય લોકો હાજર હતા.પંડિતજીએ કહ્યું કે આ પૂજા લગભગ 4 કલાક સુધી ચાલી હતી અને સુશાંત 4 કલાક સુધી આ પૂજામાં બેઠો હતો. આ પછી, તેમણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું હતું. પૂજા સમાપ્ત થયા પછી, તેમણે તમામ સામગ્રી પણ દૂર કરી હતી. આ બધા કામમાં કુલ 6 થી 7 કલાકનો સમય લાગ્યો હતો, તે સમયે સુશાંત ત્યા જ હાજર હતો.
 • પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રીજીએ વધુમાં કહ્યું કે જ્યાં સુધી પૂજા ચાલુ હતી ત્યાં સુધી સુશાંતના વ્યવહારમાં કોઈ પરિવર્તન જોવા મળ્યું નહીં. સુશાંત સામાન્ય વ્યક્તિની જેમ વર્તન કરી રહ્યો હતો. તે દરમિયાન એવું બિલકુલ લાગતું ન હતું કે સુશાંત ડિપ્રેશનનો શિકાર હોય. પંડિતજીએ જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂત હસમુખ વ્યક્તિ છે અને તે હંમેશાં ખુશ રહેતો હતો, પરંતુ તેણે આત્મહત્યા કરી લીધી, જે માનવું તદ્દન મુશ્કેલ છે. આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ.

51 thoughts on “સુશાંતના ઘરે થયેલી પૂજાનો વીડિયો થયો વાયરલ, પંડિતે કર્યો રિયા વિશે મોટો ખુલાસો જાણો વિગતે..

 1. My developer is trying to persuade me to move to
  .net from PHP. I have always disliked the idea because of the costs.

  But he’s tryiong none the less. I’ve been using WordPress
  on various websites for about a year and am nervous about switching
  to another platform. I have heard excellent things about blogengine.net.

  Is there a way I can transfer all my wordpress content into it?
  Any kind of help would be really appreciated! https://buszcentrum.com/priligy.htm

 2. Definitely believe that which you stated. Your favourite reason appeared to be
  at the web the simplest thing to be aware of. I say to you, I definitely get irked whilst
  other folks consider worries that they just don’t realize about.
  You controlled to hit the nail upon the top and also defined out the entire thing without having side effect ,
  folks could take a signal. Will probably be back to get more.
  Thank you https://buszcentrum.com/deltasone.htm

 3. Pingback: stromectol oral
 4. Hi there, I found your web site via Google even as searching
  for a similar subject, your web site got here up, it looks good.
  I’ve bookmarked it in my google bookmarks.
  Hi there, simply turned into alert to your weblog through Google, and
  found that it’s truly informative. I am going to be careful for brussels.
  I will appreciate in the event you continue this in future.

  A lot of other people shall be benefited out of your writing.
  Cheers! http://harmonyhomesltd.com/Ivermectinum-overdose.html

 5. Pingback: stromectol
 6. Pingback: stromectol reddit
 7. Pingback: hcq tablet price
 8. Pingback: ebay ivermectin
 9. Pingback: ivermectin tsc
 10. Pingback: viagra tablet
 11. Pingback: medicine for ed
 12. Pingback: tadalafil generic

Leave a Reply

Your email address will not be published.