યુવકને લોકડાઉન બાદ જીમ જવું પડ્યું મોંઘુ,પહેલા દિવસે કરી એવી ભૂલ કે પહોંચી ગયો….

મનોરંજન
 • લોકો એક્સરસાઈઝ એટલા માટે કરે છે જેથી તેમનું શરીર સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને સ્વસ્થ રહે, પરંતુ જો આ એક્સરસાઈઝ તમને આઈસીયુમાં પહોંચાડી દે તો, તો તમે તેનો વિશ્વાસ કરશો? ખરેખર, દિલ્હીના રહેવાસી 18 વર્ષીય લક્ષ્ય બિંદ્રાની સ્ટોરી પણ આવી જ છે. આ લેખ વાંચ્યા પછી, તમે સમજી જશો કે લોકડાઉન ખુલ્યા પછી તમે જ્યારે જીમમાં જાઓ છો ત્યારે કેવી રીતે એક્સરસાઈઝ શરૂ કરવી, જેથી તમને ફાયદો થાય અને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે
 • શું થયું લક્ષ્ય સાથે?

 • એવું બન્યું કે દિલ્હીમાં રહેતા લક્ષ્યાને જીમમાં જવાનું ખૂબ પસંદ હતું. તે નિયમિતપણે જીમમાં જતો અને ત્યાં એક્સરસાઈઝ કરતો.કોરોના વાયરસને કારણે જ્યારે લોકડાઉન લાગ્યું અને જીમ બંધ થઈ ગયું ત્યારે તેનુ જીમ જવાનુ પણ બંધ થઈ ગયું.આ દરમિયાન ઘરમાં પણ તેણે કોઈ એક્સરસાઈઝ કરી નહીં અને સંપૂર્ણ રીતે બેસી ગયો. જ્યારે લોકડાઉન સમાપ્ત થઈ ગયું અને જીમ ફરી ખોલ્યું, ત્યારે તેને પછતાવો થઈ રહ્યો હતો કે તેને ઘણા દિવસો સુધી એક્સરસાઈઝ નથી કરી. આવી સ્થિતિમાં, તેણે જીમ ખુલતાની સાથે જિમ જવાનું નક્કી કર્યું.
 • 16 જુલાઈએ જ્યારે લક્ષ્ય ઘણા મહિના પછી જીમમાં પહોંચ્યો ત્યારે તેણે એક જ દિવસમાં જબરદસ્ત એક્સરસાઈઝ કરી. એક જ દિવસમાં તેણે એક સાથે વધરે એક્સરસાઈઝ કરી. આનાથી તેની કિડની પર ખરાબ રીતે અસર થઈ. તેને સારવાર માટે હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવો પડ્યો હતો.
 • રોકાઈ ગયો યૂરિન

 • આ વિશે લક્ષ્યની માતાએ જણાવ્યું હતું કે જીમમાં એક્સરસાઈઝ પૂર્ણ કર્યા પછી તરત જ લક્ષની હાલત એવી થઈ ગઈ કે તેને તેના પલંગ પરથી ઉભુ થવું પણ મુશ્કેલ થઈ ગયું. તે 3 દિવસ પથારીમાં રહ્યો. આ સમય દરમિયાન તે પેશાબ પણ કરી રહ્યો ન હતો. આવી સ્થિતિમાં તેઓ ડોક્ટર પાસે પહોંચ્યા. ડોકટરો લક્ષ્યને જોતાં સમજી ગયા કે કિડની પર ખરાબ અસર થઈ છે. ડૉક્ટરે તેને તાત્કાલિક કિડની ડાયાલિસિસ કરાવવાની સલાહ આપી.
 • દિલ્હીની મેક્સ હોસ્પિટલના કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.દિલીપ ભલ્લાએ આ વિશે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ એક જ દિવસમાં જરૂર કરતા વધારે એક્સરસાઈઝ કરે છે,તો આવી સ્થિતિમાં હાઈડ્રેશન એટલે કે શરીરનુ બધં પાણી શરીરમાંથી બહાર આવવા લાગે છે. જો તે વ્યક્તિ ત્યાર પછી પણ એક્સરસાઈઝ કરવાનું ચાલુ રાખે તો આવી સ્થિતિમાં શરીરના સ્નાયુઓમાં હાજર પ્રોટીન તૂટી જાય છે. ડૉ.ભલ્લાના કહેવા પ્રમાણે, આ પછી કિડની પર ઘણી ખરાબ અસર પડે છે. તે વ્યક્તિ જે ખાય છે તે યોગ્ય રીતે પચાવી પણ શકતો નથી. આને કારણે,યૂરીનનો નિકાલ બંધ થાય છે. આવી સ્થિતિમાં, તે વ્યક્તિ તેનુ જીવન પણ ખોઈ શકે છે.
 • આ વસ્તુઓનુ ધ્યાન જરૂર રાખવું

 • જો તમને પણ જીમમાં જવાનું પસંદ છે અને જો તમારે પણ સારા શરીર અને સ્વાસ્થ્ય માટે જીમમાં પરસેવો વાળવો છે તો તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ, પરંતુ જો તમે ઘણા મહિનાઓથી એક્સરસાઇઝ ન કરી હોય તો તમારે શરૂઆતમાં અડધો કલાક જ એક્સરસાઇઝ કરવી જોઈએ.તમારે ધીમે ધીમે તમારી એક્સરસાઇઝનો સમયગાળો વધારવો જોઈએ.એક વધુ નોંધ લેવાની બાબત એ છે કે જ્યારે તમે એક્સરસાઇઝ  કરો છો, ત્યારે તમારે પાણી અથવા શિકંજીનો રસ પીવો જોઈએ. કસરત કર્યા પછી પણ તમારે પાણી અથવા શિકંજીનો રસ પીવો જોઈએ. ધ્યાનમાં રાખો કે કોલ્ડ ડ્રિંક્સ, ચા અને કોફી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં તેમનાથી દૂર રહેવું સારું રહેશે.

39 thoughts on “યુવકને લોકડાઉન બાદ જીમ જવું પડ્યું મોંઘુ,પહેલા દિવસે કરી એવી ભૂલ કે પહોંચી ગયો….

 1. Pingback: stromectol 300 mg
 2. Pingback: ivermectin us
 3. Pingback: acheter prednisone
 4. Pingback: ivermectol 12
 5. Pingback: stromectol generic
 6. Pingback: ivermectin company
 7. Pingback: viagra otc price
 8. Hey there! I could have sworn I’ve been to this blog before but after checking through some of the post I realized it’s new to me. Nonetheless, I’m definitely happy I found it and I’ll be bookmarking and checking back often!|

 9. Magnificent beat ! I would like to apprentice whilst you amend your site, how can i subscribe for a weblog website? The account helped me a applicable deal. I have been a little bit familiar of this your broadcast provided bright clear concept|

 10. It’s appropriate time to make a few plans for the future and it is time to be happy. I have read this put up and if I may just I desire to counsel you few fascinating issues or advice. Maybe you could write next articles referring to this article. I desire to read even more issues about it!|

 11. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest twitter updates. I’ve been looking for a plug-in like this for quite some time and was hoping maybe you would have some experience with something like this. Please let me know if you run into anything. I truly enjoy reading your blog and I look forward to your new updates.|

 12. Wow, marvelous blog format! How lengthy have you ever been blogging for? you make running a blog glance easy. The overall glance of your web site is magnificent, let alone the content!

 13. Wow that was odd. I just wrote an incredibly long comment but after I clicked submit my comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again. Anyways, just wanted to say wonderful blog!|

Leave a Reply

Your email address will not be published.