જન્માષ્ટમીના શુભ પ્રસંગે 5 રાશિને મળશે ખુશી,જાનો અન્ય રાશિ વિશે…

ધાર્મિક
 • આજે જન્માષ્ટમી છે જોકે ઘણી જગ્યાએ આ તહેવાર ગઈકાલે એટલે કે 11 ઑગસ્ટના રોજ ઉજવવામાં આવ્યો હતો. જ્યારે કેટલીક જગ્યાએ જન્માષ્ટમીની ઉજવણી આજે કરવામાં આવી રહી છે. અમે તમને 12 ઓગસ્ટ બુધવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ.રાશિફળની મદદથી ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આવે છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણ અને નક્ષત્રોની ચાલના આધારે કરવામાં આવે છે.ચાલો જાણીએ કે જન્માષ્ટમીના શુભ પ્રસંગે કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકસાન,તો વાંચો રાશિફળ 12 ઓગસ્ટ 2020

 • મેષ
 • આજે કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થઈ શકે છે.તમને દૂર રહેતા સંતાનો તરફથી સારા સમાચાર મળશે. કોઈ અજાણ્યા પર વિશ્વાસ ન કરો. આજે પણ કામ પૂર્ણ નહીં થાય. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે,ધનની આવક બની રહેશે, જ્યારે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. વિશેષ પ્રયત્નો કરવા પડશે. સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ મળશે. ધન લાભના યોગ છે.કોઈ એવી વસ્તુ પણ મળી શકે છે જેની તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા.
 • વૃષભ
 • તમને દૂરના સ્થળોએથી મોડી સાંજે કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે. ખાવા પીવા પર સંપૂર્ણ નિયંત્રણ રાખો. પારિવારિક ઝગડાને કારણે આજે તમે ખૂબ પરેશાન રહેશો. તેની અસર તમારા કામ ઉપર પણ પડી શકે છે. શેર સટ્ટાબાજીથી દૂર રહેવાની સલાહ છે. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. કોઈ કાર્ય પૂર્ણ થવાથી તમારો પ્રભાવ વધશે. તમારા જીવનસાથી તમારી ખૂબ પ્રશંસા કરશે.તેનાથી તમારૂ મન ખુશ થઈ જશે.
 • મિથુન
 • આજે કોઈ વ્યક્તિ તમારી કારકિર્દીને નવી દિશા આપવામાં મદદગાર સાબિત થશે. ધંધામાં વૃદ્ધિની તકો છે.તમારા કામમાં આવતી સમસ્યાઓમાંથી સરળતાથી બહાર નીકળી શકશો.  મિત્રો અને સંબંધીઓની મદદ પણ તમને મળી શકે છે. આજે તમે અન્યની જરૂરિયાત પૂરી કરવા માટે પણ પ્રયત્ન કરશો. બોસ તમારા સારા પરફોમન્સથી ખુશ થઈને તમને એક સારી ભેટ આપી શકે છે.તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે.
 • કર્ક
 • આજે તમારો વિરોધી પક્ષ સક્રિય થવાથી, ચિંતા વધશે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં થોડી મુશ્કેલીઓ આવશે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. વિશિષ્ટ વ્યક્તિને કારણે તમને તણાવ મળશે.આજનો દિવસ તમારા પ્રેમ પ્રસંગ માટે અનુકૂળ છે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુમેળ રહેશે.દલીલ કરવાથી દરેક રીતે બચો. મનોરંજન માટે સમય જરૂર નીકાળો. કાર્યસ્થળ પર બધું તમારા પક્ષમાં દેખાઈ રહ્યું છે.
 • સિંહ
 • નિર્ધારિત સમયમાં તમે તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. ઉતાવળમાં નુકસાન થઈ શકે છે. કાનૂની કાર્યોમાં સામેલ થઈ શકો છો.નાની બાબતો પર વિવાદ શક્ય છે. ભાઈ-બહેનો સાથે સમય પસાર થશે.કોઈપણ માંગલિક અને આનંદોત્સવમાં ભાગ લેવાની તક મળશે. તમારી કેટલીક છુપી વસ્તુઓ પણ આજે સામે આવી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરી શકો છો. તમે વિચારપૂર્વક ખર્ચ કરશો.
 • કન્યા
 • આજે પેટ સંબંધિત રોગોની ફરિયાદો રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. ઉપહાર અથવા સન્માનમાં વધારો થશે. સ્વચ્છ અને સરળ વાતો કરવાથી સમસ્યાઓથી બચી શકાય છે. કોઈ શુભ કાર્યનો સંકેત પણ તારાઓ આપી રહ્યા છે. નવા વાહન વિશે બેદરકાર ન રહો. આજે નસીબ તમારો સાથ આપશે અને કેટલીક સારી તકો પણ મળી શકે છે તમારા આત્મવિશ્વાસને ઓછો થવા ન દો.
 • તુલા
 • પારિવારિક જીવનમાં કોઈ સભ્યનું નારાજ રહેવું આજે તમને પરેશાન કરશે. સમયની અસ્થિરતાથી પરેશાન થશો. પરિવારમાં આવેલી સમસ્યાઓનું સમાધાન થશે. આ રાશિના જે લોકો અપરિણીત છે તેઓને આજે લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.તમારું ભૌતિક સુવિધાયુક્ત પ્રત્યે વલણ વધી શકે છે. જો આજે તમારા મગજમાં કોઈ વાત દબાયેલી છે, તો તેને બહાર લાવો. પૈસાની દ્રષ્ટિએ ભાગ્યશાળી રહેશે.
 • વૃશ્ચિક
 • આજે તમારા જીવનમાં નવો સાથી આવી શકે છે. ઘણા દિવસોથી અટવાયેલા મુદ્દાઓ આજે ઉકેલી શકાય છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.મજાકમાં કહેલી વાતને લઈને કોઈ પર શક કરવાથી બચો. પિતા અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. દુશ્મન પક્ષને આજે પોતાના ઉપર વર્ચસ્વ થવા ન દો. કોઈપણ પ્રકારનું ઘમંડ તમારા મનમાં ન આવવા દો અને પગને જમીન પર રાખો.
 • ધનુ
 • તમારો પ્રભાવી સ્વભાવ ટીકાનું કારણ બની શકે છે. તમારી સફળતા પાછળ, તમારી સખત મહેનત સાથે ઘણા લોકોના આશીર્વાદ પણ છે. જો તમારું સ્વાસ્થ્ય પહેલાથી નબળું છે તો આજે તમારી સમસ્યા વધી શકે છે. સ્વાસ્થ્ય માટે પૈસા ખર્ચ થશે.ભરપૂર સર્જનાત્મકતા અને ઉત્સાહ તમને બીજા લાભદાયક દિવસ તરફ દોરી જશે. તમે કોઈ કામ માટે જેટલા વધુ પ્રયત્નો કરશો, કામ તેટલુ જ સારી રીતે થશે.
 • મકર
 • તમે મિત્રો સાથે ઉત્તમ સમય પસાર કરશો, પરંતુ ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સાવચેત રહો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારી જાતને ફીટ અનુભવશો. આજે તમારા બધા અટકેલા  કામ પૂરા થશે. આજે તમારા કામમાં ગતિ આવશે. મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળી શકે છે. આજે તમે આર્થિક રીતે કઠિન સમયમાંથી પસાર થઈ શકો છો. તમને આજે તમારી પત્ની દ્વારા લાભ મળે તેવી સંભાવના છે.

 • કુંભ
 • વ્યવસાય સારી રીતે ચાલશે. તમારા સ્વાસ્થ્યની કાળજી લેતા, હાનિકારક ખોરાક ન લો. સારી વૃદ્ધિ માટે પોતાના વર્તન અને વ્યવહારમાં પરિવર્તન જરૂરી છે. બધી ચિંતાઓનો અંત આવશે અને સુખ-સમૃદ્ધિ વધશે.આંખો બંધ કરીને કોઈ પર વિશ્વાસ ન કરો. તમને નસીબનો સાથ મળશે. કોઈની સાથે મળીને કરવામાં આવેલા કામમાં તમને ઘણી સફળતા મળી શકે છે.
 • મીન
 • આજે તમારે કાર્ય કરવાની શૈલીમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. એક સમયે ફક્ત એક જ કામ કરો.તેનાથી તમારૂ કામ વધુ સારી રીતે થશે. મુસાફરીની સ્થિતિ સુખદ રહેશે. વ્યવસાયિક પ્રયત્નોમાં સફળતા મળશે. જો તમારે મિલકત ખરીદવી હોય અથવા કોઈ વસ્તુમાં રોકાણ કરવું હોય, તો તે સારું છે કે તમે આજે તે કરો. મુસાફરીની સ્થિતિ સુખદ રહેશે. વ્યવસાયિક પ્રયત્નોમાં સફળતા મળશે.

39 thoughts on “જન્માષ્ટમીના શુભ પ્રસંગે 5 રાશિને મળશે ખુશી,જાનો અન્ય રાશિ વિશે…

Leave a Reply

Your email address will not be published.